વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૮:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ યહૂદામાં હિઝકિયા રાજાના શાસનનું ચોથું વર્ષ ચાલતું હતું. ઇઝરાયેલમાં એલાહના દીકરા હોશીઆ+ રાજાના શાસનનું સાતમું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરૂન પર ચઢાઈ કરી અને ઘેરો નાખવાનું શરૂ કર્યું.+

  • ૨ રાજાઓ ૨૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ યહોયાકીમના દિવસોમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે+ તેના ઉપર ચઢાઈ કરી. યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો પોકાર્યો.

  • ૨ રાજાઓ ૨૫:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ સિદકિયા રાજાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનાના દસમા દિવસે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો.+ તેણે એની સામે છાવણી નાખી અને એને ઘેરી લેવા શહેર ફરતે દીવાલ ઊભી કરી.+

  • ૨ કાળવૃત્તાંત ૩૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ હિઝકિયા વફાદાર રહ્યો અને તેણે એ બધાં કામો કર્યાં.+ એ પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદા પર હુમલો કર્યો. તેણે કોટવાળાં શહેરો ઘેરી લીધાં. તેનો ઇરાદો શહેરોમાં ઘૂસીને તેઓને જીતી લેવાનો હતો.+

  • યર્મિયા ૩૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ યહૂદાના રાજા સિદકિયાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનામાં બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો અને એને ઘેરી લીધું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો