યશાયા ૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી ઇઝરાયેલી લોકો છે.+ યહૂદાના માણસો તેમને ગમતા વેલા* છે. તેમણે ન્યાયની આશા રાખી,+પણ જુઓ, ત્યાં અન્યાય થતો હતો. તેમણે સચ્ચાઈની આશા રાખી,પણ જુઓ, ત્યાં વિલાપ થતો હતો.”+ યર્મિયા ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ મેં તને રોપી ત્યારે તું ઉત્તમ લાલ દ્રાક્ષાવેલા જેવી હતી,+ તારાં બધાં બી શુદ્ધ હતાં,તો તારી ડાળીઓ કઈ રીતે સડી ગઈ અને તું મારી આગળ જંગલી દ્રાક્ષાવેલા જેવી બની ગઈ?’+
૭ સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી ઇઝરાયેલી લોકો છે.+ યહૂદાના માણસો તેમને ગમતા વેલા* છે. તેમણે ન્યાયની આશા રાખી,+પણ જુઓ, ત્યાં અન્યાય થતો હતો. તેમણે સચ્ચાઈની આશા રાખી,પણ જુઓ, ત્યાં વિલાપ થતો હતો.”+
૨૧ મેં તને રોપી ત્યારે તું ઉત્તમ લાલ દ્રાક્ષાવેલા જેવી હતી,+ તારાં બધાં બી શુદ્ધ હતાં,તો તારી ડાળીઓ કઈ રીતે સડી ગઈ અને તું મારી આગળ જંગલી દ્રાક્ષાવેલા જેવી બની ગઈ?’+