-
યશાયા ૪૯:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યહોવાએ મને પોતાનો સેવક થવા ગર્ભમાંથી જ પસંદ કર્યો છે.
તેમણે મને કહ્યું છે કે હું યાકૂબને પાછો તેમની પાસે લાવું,
જેથી ઇઝરાયેલના લોકો તેમની પાસે ભેગા થાય.+
હું યહોવાની નજરમાં મહિમા મેળવીશ
અને મારા ઈશ્વર મારી તાકાત બનશે.
-