વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૯:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ હે યહોવા, ક્યાં સુધી તમે ક્રોધે ભરાયેલા રહેશો? શું કાયમ માટે?+

      ક્યાં સુધી તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?+

  • યર્મિયા ૫૨:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના દસમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન યરૂશાલેમમાં આવ્યો.+ ૧૩ તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે મોટાં મોટાં ઘરો પણ બાળી નાખ્યાં.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો