ગીતશાસ્ત્ર ૨૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોવા પોતાના લોકોની તાકાત છે. તે મજબૂત કિલ્લો છે, તે પોતાના અભિષિક્તનો ઉદ્ધાર કરે છે.+