નિર્ગમન ૨૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+ ગણના ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+
૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+