-
નિર્ગમન ૧૪:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ રાજા નજીક આવી પહોંચ્યો ત્યારે, ઇઝરાયેલીઓએ જોયું કે ઇજિપ્તનું સૈન્ય તેઓનો પીછો કરી રહ્યું છે. એ જોઈને તેઓ ખૂબ ડરી ગયા અને યહોવાને પોકાર કરવા લાગ્યા.+
-