યર્મિયા ૨૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા કહે છે: “તમે અદ્દલ ઇન્સાફ કરો અને સચ્ચાઈથી વર્તો. જુલમીના હાથે લૂંટાઈ રહેલા માણસને છોડાવો. કોઈ પરદેશી સાથે ખરાબ રીતે વર્તશો નહિ. કોઈ અનાથને* કે વિધવાને સતાવશો નહિ.+ આ શહેરમાં કોઈ નિર્દોષ માણસનું લોહી વહેવડાવશો નહિ.+
૩ યહોવા કહે છે: “તમે અદ્દલ ઇન્સાફ કરો અને સચ્ચાઈથી વર્તો. જુલમીના હાથે લૂંટાઈ રહેલા માણસને છોડાવો. કોઈ પરદેશી સાથે ખરાબ રીતે વર્તશો નહિ. કોઈ અનાથને* કે વિધવાને સતાવશો નહિ.+ આ શહેરમાં કોઈ નિર્દોષ માણસનું લોહી વહેવડાવશો નહિ.+