- 
	                        
            
            ગીતશાસ્ત્ર ૧૧:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
 - 
                            
- 
                                        
૩ જો ઇન્સાફના પાયા જ તોડી પાડવામાં આવ્યા હોય,
તો સાચા માર્ગે ચાલનાર શું કરી શકે?”
 
 - 
                                        
 
- 
	                        
            
            નીતિવચનો ૨૯:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
 - 
                            
- 
                                        
૪ ન્યાયથી રાજા દેશને સ્થિર કરે છે,+
પણ લાંચ લેનાર માણસ દેશને બરબાદ કરે છે.
 
 -