યોહાન ૧૦:૩૪, ૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ઈસુએ કહ્યું: “શું તમારા નિયમશાસ્ત્રમાં આમ લખેલું નથી: ‘મેં કહ્યું, “તમે દેવો છો”’?*+ ૩૫ ઈશ્વર તો એવા લોકોને ‘દેવો’+ કહે છે, જેઓને શાસ્ત્રવચન દોષિત ઠરાવે છે અને શાસ્ત્રવચનની એ વાત બદલી શકાતી નથી. ૧ કોરીંથીઓ ૮:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ સ્વર્ગમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો તો ઘણા છે+ અને એવા તો ઘણા “દેવો” તથા ઘણા “પ્રભુઓ” છે.
૩૪ ઈસુએ કહ્યું: “શું તમારા નિયમશાસ્ત્રમાં આમ લખેલું નથી: ‘મેં કહ્યું, “તમે દેવો છો”’?*+ ૩૫ ઈશ્વર તો એવા લોકોને ‘દેવો’+ કહે છે, જેઓને શાસ્ત્રવચન દોષિત ઠરાવે છે અને શાસ્ત્રવચનની એ વાત બદલી શકાતી નથી.