-
૧ કાળવૃત્તાંત ૫:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ શાઉલના દિવસોમાં તેઓએ હાગ્રીઓ સામે લડાઈ કરી અને તેઓને હરાવી દીધા. ગિલયાદની પૂર્વ તરફના આખા વિસ્તારમાં તેઓ હાગ્રીઓના તંબુઓમાં રહેવા લાગ્યા.
-