-
ન્યાયાધીશો ૭:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ તેઓએ મિદ્યાનીઓના બે મુખીઓ ઓરેબ અને ઝએબને પણ પકડ્યા. તેઓએ ઓરેબને એક મોટા પથ્થર પર મારી નાખ્યો, જે પછીથી ઓરેબનો પથ્થર કહેવાયો.+ તેઓએ ઝએબને એક દ્રાક્ષાકુંડ પાસે મારી નાખ્યો, જે પછીથી ઝએબનો દ્રાક્ષાકુંડ કહેવાયો. તેઓ મિદ્યાનીઓનો પીછો કરતા રહ્યા.+ ઓરેબ અને ઝએબનાં માથાં તેઓ યર્દનના વિસ્તારમાં ગિદિયોન પાસે લાવ્યા.
-