ગીતશાસ્ત્ર ૧૪૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હે યહોવા, આકાશો નમાવીને નીચે ઊતરી આવો,+પહાડોને અડકો કે એમાંથી ધુમાડો નીકળે.+ નાહૂમ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+ તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+ તેમનો રોષ આગની જેમ રેડાશે,તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે.
૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+ તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+ તેમનો રોષ આગની જેમ રેડાશે,તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે.