યશાયા ૩૦:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ યહોવા પોતાનો જોરદાર અવાજ સંભળાવશે,+પોતાની તાકાતનો* પરચો દેખાડશે.+ તે ક્રોધે ભરાઈને+ ભસ્મ કરતી જ્વાળાઓ,+ધોધમાર વરસાદ,+ આંધી અને કરા મોકલશે.+
૩૦ યહોવા પોતાનો જોરદાર અવાજ સંભળાવશે,+પોતાની તાકાતનો* પરચો દેખાડશે.+ તે ક્રોધે ભરાઈને+ ભસ્મ કરતી જ્વાળાઓ,+ધોધમાર વરસાદ,+ આંધી અને કરા મોકલશે.+