વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૯:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તમારા કોપમાં તેઓને ભસ્મ કરી નાખો.+

      તેઓને મિટાવી દો, જેથી તેઓનું નામનિશાન ન રહે.

      તેઓને ખબર પડે કે યાકૂબ પર અને પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વર રાજ કરે છે.+ (સેલાહ)

  • ગીતશાસ્ત્ર ૯૨:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ હે યહોવા, તમે સદા માટે સર્વોચ્ચ ઈશ્વર છો.

  • દાનિયેલ ૪:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ એ હુકમ ચોકીદારોએ આપ્યો છે+ અને એ આજ્ઞા પવિત્ર સંદેશવાહકોએ આપી છે, જેથી બધા લોકો જાણે કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે.+ તે ચાહે તેને એ રાજ સોંપે છે અને નાનામાં નાના માણસને પણ રાજગાદીએ બેસાડે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો