લેવીય ૨૬:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ પછી હું એ કરાર યાદ કરીશ, જે મેં યાકૂબ સાથે,+ ઇસહાક સાથે+ અને ઇબ્રાહિમ સાથે+ કર્યો હતો. હું વચન આપેલા દેશને યાદ કરીશ. યોએલ ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પછી યહોવા પૂરા ઉત્સાહથી પોતાના દેશનું રક્ષણ કરશે,પોતાના લોકો પર કરુણા બતાવશે.+
૪૨ પછી હું એ કરાર યાદ કરીશ, જે મેં યાકૂબ સાથે,+ ઇસહાક સાથે+ અને ઇબ્રાહિમ સાથે+ કર્યો હતો. હું વચન આપેલા દેશને યાદ કરીશ.