વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એઝરા ૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પ્રાંતના* જે લોકોને ગુલામીમાં લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા.+ તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+

  • યર્મિયા ૩૦:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ યહોવા કહે છે,

      “હું યાકૂબના તંબુઓમાં જઈશ અને એના ગુલામોને ભેગા કરીશ,+

      હું તેના મંડપોને* દયા બતાવીશ.

      શહેર એની ટેકરી પર ફરી બાંધવામાં આવશે,+

      કિલ્લો એની જગ્યાએ ફરી ઊભો કરવામાં આવશે.

  • હઝકિયેલ ૩૯:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ગુલામીમાં ગયેલા યાકૂબના લોકોને હું તેઓના વતનમાં પાછા લાવીશ.+ હું ઇઝરાયેલના બધા લોકો પર દયા બતાવીશ.+ મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો