-
યર્મિયા ૫૦:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ યહોવા કહે છે, “એ દિવસોમાં અને એ સમયે
લોકો ઇઝરાયેલમાં દોષ શોધશે, પણ કોઈ દોષ મળશે નહિ.
તેઓને યહૂદામાં કોઈ પાપ જડશે નહિ,
કેમ કે જેઓને મેં જીવતા રાખ્યા છે, તેઓનાં પાપ હું માફ કરીશ.”+
-
-
મીખાહ ૭:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે?
-