યશાયા ૫૭:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યહોવા કહે છે: “હું લોકોની જીભે સ્તુતિના બોલ* રચું છું. દૂરના અને નજીકના લોકોને હંમેશાં શાંતિ આપવામાં આવશે.+ હું તેઓને સાજા કરીશ.”
૧૯ યહોવા કહે છે: “હું લોકોની જીભે સ્તુતિના બોલ* રચું છું. દૂરના અને નજીકના લોકોને હંમેશાં શાંતિ આપવામાં આવશે.+ હું તેઓને સાજા કરીશ.”