વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮૪:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+

      તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે.

      જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+

      તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.

  • યાકૂબ ૧:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો