વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૨૬:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ તો હું યોગ્ય સમયે તમારા પર વરસાદ વરસાવીશ;+ જમીન પોતાની ઊપજ આપશે+ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે.

  • ગીતશાસ્ત્ર ૬૭:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ ઈશ્વર, હા, આપણા ઈશ્વર આશીર્વાદ વરસાવશે.+

      ધરતી પોતાની ઊપજ આપશે.+

  • યશાયા ૨૫:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ સૈન્યોના ઈશ્વર યહોવા બધા લોકો માટે

      આ પર્વત પર+ જાતજાતનાં પકવાનોની+

      અને સૌથી સારા શરાબની મિજબાની રાખશે.

      એમાં સૌથી સારું માંસ*

      અને ગાળેલો, ઉત્તમ દ્રાક્ષદારૂ હશે.

  • યશાયા ૩૦:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો