ગીતશાસ્ત્ર ૮૯:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ સચ્ચાઈ* અને ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે.+ અતૂટ પ્રેમ અને વફાદારી તમારી આગળ ઊભાં રહે છે.+