૧ રાજાઓ ૮:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ આ જગ્યા તરફ ફરીને તમારો ભક્ત તમને અરજ કરે અને તમારા ઇઝરાયેલી લોકો પ્રાર્થના કરે ત્યારે, તેઓની વિનંતી સાંભળજો. સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તેઓને સાંભળજો;+ હા, તમે સાંભળજો અને તેઓને માફી આપજો.+
૩૦ આ જગ્યા તરફ ફરીને તમારો ભક્ત તમને અરજ કરે અને તમારા ઇઝરાયેલી લોકો પ્રાર્થના કરે ત્યારે, તેઓની વિનંતી સાંભળજો. સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તેઓને સાંભળજો;+ હા, તમે સાંભળજો અને તેઓને માફી આપજો.+