વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૧૯:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે,

      મારા ઓળખીતાઓએ મારાથી મોં ફેરવી લીધું છે.+

  • અયૂબ ૧૯:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ મારા બધા દિલોજાન મિત્રો મને નફરત કરે છે,+

      જેઓને હું પ્રેમ કરું છું, તેઓ મારી સામે થયા છે.+

  • ગીતશાસ્ત્ર ૩૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ મારા બધા વેરીઓ, ખાસ કરીને આસપાસના લોકો

      મારી મજાક-મશ્કરી કરે છે.+

      મારા ઓળખીતાઓ મારાથી ડરે છે.

      મને બહાર જોતા જ તેઓ બીજી બાજુ સરકી જાય છે.+

  • ગીતશાસ્ત્ર ૧૪૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ મારી આસપાસ જુઓ,

      કોઈ મારી સંભાળ રાખતું નથી.*+

      એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નાસી જઈ શકું.+

      કોઈને મારી પડી નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો