સભાશિક્ષક ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ન બુદ્ધિમાનને યાદ રાખવામાં આવે છે, ન મૂર્ખને.+ સમય જતાં, તેઓ બધા ભુલાઈ જાય છે. બુદ્ધિમાનનું મરણ કઈ રીતે થાય છે? મૂર્ખની જેમ જ તેનું મરણ થાય છે.+ સભાશિક્ષક ૮:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મેં દુષ્ટોને દફન થતાં જોયા, જેઓ પવિત્ર જગ્યાએ* આવજા કરતા હતા. તેઓએ જે શહેરોમાં દુષ્ટ કામો કર્યાં હતાં, ત્યાંથી તેઓની યાદ જલદી જ ભૂંસાઈ ગઈ.+ એ બધું પણ નકામું છે. સભાશિક્ષક ૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+
૧૬ ન બુદ્ધિમાનને યાદ રાખવામાં આવે છે, ન મૂર્ખને.+ સમય જતાં, તેઓ બધા ભુલાઈ જાય છે. બુદ્ધિમાનનું મરણ કઈ રીતે થાય છે? મૂર્ખની જેમ જ તેનું મરણ થાય છે.+
૧૦ મેં દુષ્ટોને દફન થતાં જોયા, જેઓ પવિત્ર જગ્યાએ* આવજા કરતા હતા. તેઓએ જે શહેરોમાં દુષ્ટ કામો કર્યાં હતાં, ત્યાંથી તેઓની યાદ જલદી જ ભૂંસાઈ ગઈ.+ એ બધું પણ નકામું છે.
૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+