-
૧ શમુએલ ૧૬:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યિશાઈએ તેને બોલાવવા કોઈકને મોકલ્યો અને તેને શમુએલ આગળ લાવ્યો. તે છોકરો દેખાવે રૂપાળો અને લાલચોળ હતો. તેની આંખો સુંદર હતી.+ યહોવાએ શમુએલને કહ્યું: “ઊભો થા, તેનો અભિષેક કર, કેમ કે મેં તેને પસંદ કર્યો છે.”+ ૧૩ શમુએલે તેલનું શિંગ લીધું+ અને તેના ભાઈઓની હાજરીમાં તેનો અભિષેક કર્યો. એ દિવસથી યહોવાની શક્તિ દાઉદ પર કામ કરવા લાગી.+ ત્યાર બાદ શમુએલ ઊઠીને રામા ગયો.+
-