ગીતશાસ્ત્ર ૧૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાનો નિયમ સંપૂર્ણ છે,+ એ તાજગી આપે છે.+ યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે,+ એ નાદાનને* બુદ્ધિમાન બનાવે છે.+ ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૧ તમારાં સૂચનો મારા માટે કાયમી વારસો* છે. તેઓથી મારા દિલને ઘણી ખુશી મળે છે.+
૭ યહોવાનો નિયમ સંપૂર્ણ છે,+ એ તાજગી આપે છે.+ યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે,+ એ નાદાનને* બુદ્ધિમાન બનાવે છે.+