વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૮:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ હવે હું જાણું છું કે બીજા બધા દેવો કરતાં યહોવા સૌથી મહાન છે,+ કેમ કે તેમણે પોતાના લોકોનું રક્ષણ કરવા ઘમંડી અને ક્રૂર દુશ્મનોના બૂરા હાલ કર્યા છે.”

  • યર્મિયા ૧૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે.

      તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+

      તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+

      કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.

  • ૧ કોરીંથીઓ ૮:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ સ્વર્ગમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો તો ઘણા છે+ અને એવા તો ઘણા “દેવો” તથા ઘણા “પ્રભુઓ” છે. ૬ પણ આપણા તો એક જ ઈશ્વર છે.+ તે આપણા પિતા છે,+ જેમણે બધું બનાવ્યું છે અને આપણે તેમના છીએ.+ આપણા એક જ માલિક છે, ઈસુ ખ્રિસ્ત. તેમના દ્વારા બધું છે+ અને તેમના દ્વારા આપણે છીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો