ગીતશાસ્ત્ર ૧૦૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.*+ તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.*+ આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+ માથ્થી ૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ ઈસુએ તેને કહ્યું: “અહીંથી ચાલ્યો જા શેતાન!* એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર+ અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’”+ પ્રકટીકરણ ૧૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”
૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.*+ તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.*+ આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+
૧૦ પણ ઈસુએ તેને કહ્યું: “અહીંથી ચાલ્યો જા શેતાન!* એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર+ અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’”+
૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”