ગીતશાસ્ત્ર ૩૭:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ યહોવાને ઇન્સાફ પસંદ છે,તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.+ ע [આયિન] તેઓનું હંમેશાં રક્ષણ કરવામાં આવશે,+પણ દુષ્ટના વંશજોનું નામનિશાન મિટાવી દેવાશે.+ ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરે છે,+પણ બધા દુષ્ટોનો તે વિનાશ કરશે.+
૨૮ યહોવાને ઇન્સાફ પસંદ છે,તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.+ ע [આયિન] તેઓનું હંમેશાં રક્ષણ કરવામાં આવશે,+પણ દુષ્ટના વંશજોનું નામનિશાન મિટાવી દેવાશે.+