વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ સાચા માણસ માટે તે અંધકારમાં દીવા જેવા છે.+

      ח [હેથ]

      તે કરુણા* અને દયા બતાવે છે,+ તે નેક છે.

  • નીતિવચનો ૪:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે,

      જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.+

  • યશાયા ૩૦:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ પૂનમના ચંદ્રનું અજવાળું સૂરજના અજવાળાની જેમ ઝળહળશે. સૂરજનો પ્રકાશ સાત ગણો વધશે,+ જાણે સાત દિવસનો પ્રકાશ હોય. એ દિવસે યહોવા પોતાના લોકોની પાટાપિંડી કરશે.*+ તેમણે કરેલા સખત ઘાના જખમ તે સાજા કરશે.+

  • મીખાહ ૭:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ જ્યાં સુધી યહોવા મારો મુકદ્દમો ન લડે અને મને ન્યાય ન અપાવે,

      ત્યાં સુધી હું તેમનો ક્રોધ સહન કરીશ,

      કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.+

      તે મને અંધકારમાંથી અજવાળામાં લાવશે.

      હું તેમનાં નેક* કામો જોઈશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો