-
નિર્ગમન ૧૫:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હે યહોવા, તમારો જમણો હાથ મહાશક્તિશાળી છે,+
હે યહોવા, તમારો જમણો હાથ દુશ્મનોના ચૂરેચૂરા કરી શકે છે.
-
-
યશાયા ૫૯:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ તેમણે જોયું કે કોઈ મદદ કરતું નથી,
તેમને નવાઈ લાગી કે કોઈ વચ્ચે પડતું નથી.
એટલે તેમણે પોતાના જ હાથે ઉદ્ધાર કર્યો*
અને તેમની સચ્ચાઈએ તેમને સાથ આપ્યો.
-
-
યશાયા ૬૩:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ મેં જોયું, પણ કોઈ મદદ કરનાર ન હતું.
મને નવાઈ લાગી, કેમ કે કોઈ સાથ આપનાર ન હતું.
-