લેવીય ૨૬:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ પછી હું એ કરાર યાદ કરીશ, જે મેં યાકૂબ સાથે,+ ઇસહાક સાથે+ અને ઇબ્રાહિમ સાથે+ કર્યો હતો. હું વચન આપેલા દેશને યાદ કરીશ. લૂક ૧:૫૪, ૫૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે.+ જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઇબ્રાહિમ અને તેમના વંશજને+ હંમેશાં દયા બતાવી છે.”
૪૨ પછી હું એ કરાર યાદ કરીશ, જે મેં યાકૂબ સાથે,+ ઇસહાક સાથે+ અને ઇબ્રાહિમ સાથે+ કર્યો હતો. હું વચન આપેલા દેશને યાદ કરીશ.
૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે.+ જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઇબ્રાહિમ અને તેમના વંશજને+ હંમેશાં દયા બતાવી છે.”