ગીતશાસ્ત્ર ૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે.+ પ્રજાઓનો તે અદ્દલ ઇન્સાફ કરશે.+ પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ કેમ કે તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જે દિવસે તે પોતે ઠરાવેલા માણસ દ્વારા પૃથ્વી પરના લોકોનો અદ્દલ ઇન્સાફ કરશે.+ એ માણસને મરણમાંથી જીવતા કરીને+ તેમણે બધા લોકોને ખાતરી આપી છે કે એ દિવસ ચોક્કસ આવશે.”
૩૧ કેમ કે તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જે દિવસે તે પોતે ઠરાવેલા માણસ દ્વારા પૃથ્વી પરના લોકોનો અદ્દલ ઇન્સાફ કરશે.+ એ માણસને મરણમાંથી જીવતા કરીને+ તેમણે બધા લોકોને ખાતરી આપી છે કે એ દિવસ ચોક્કસ આવશે.”