-
૧ શમુએલ ૧૨:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ હવે હું આ રહ્યો. જો મારી વિરુદ્ધ તમારી કોઈ ફરિયાદ હોય, તો યહોવા અને તેમના અભિષિક્ત આગળ હમણાં જ જણાવો.+ શું મેં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડાવી લીધું છે?+ અથવા શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ ગુજાર્યો છે? શું મેં કોઈની પાસેથી લાંચ લઈને ખોટાં કામ ચલાવી લીધાં છે?+ જો એમ હોય, તો હું એ પાછું વાળી આપીશ.”+
-