યશાયા ૫૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે+અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે.+ તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.*+ યાકૂબ ૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ જુઓ! સતાવણીમાં જેઓ ધીરજ ધરે છે, તેઓને આપણે સુખી* કહીએ છીએ.+ અયૂબે જે સહન કર્યું+ એ તમે સાંભળ્યું છે અને યહોવાએ* તેમને જે બદલો આપ્યો+ એ પણ તમે જાણો છો. યહોવા* ખૂબ મમતા* બતાવે છે અને તે દયાળુ છે.+
૭ દુષ્ટ માણસ દુષ્ટ માર્ગ છોડી દે+અને ખરાબ માણસ ખરાબ વિચારો છોડી દે. તે યહોવા પાસે પાછો ફરે, જે દયા બતાવશે.+ તે આપણા ઈશ્વર પાસે પાછો ફરે, કેમ કે તે દિલથી માફ કરશે.*+
૧૧ જુઓ! સતાવણીમાં જેઓ ધીરજ ધરે છે, તેઓને આપણે સુખી* કહીએ છીએ.+ અયૂબે જે સહન કર્યું+ એ તમે સાંભળ્યું છે અને યહોવાએ* તેમને જે બદલો આપ્યો+ એ પણ તમે જાણો છો. યહોવા* ખૂબ મમતા* બતાવે છે અને તે દયાળુ છે.+