ગીતશાસ્ત્ર ૭૮:૫૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ તેમણે તેઓ આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.+ તેમણે જમીન માપીને તેઓને વારસો વહેંચી આપ્યો.+ તેમણે ઇઝરાયેલનાં કુળોને પોતપોતાનાં ઘરોમાં ઠરીઠામ કર્યાં.+
૫૫ તેમણે તેઓ આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.+ તેમણે જમીન માપીને તેઓને વારસો વહેંચી આપ્યો.+ તેમણે ઇઝરાયેલનાં કુળોને પોતપોતાનાં ઘરોમાં ઠરીઠામ કર્યાં.+