યાકૂબ ૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ કેમ કે જે દયા બતાવતો નથી, તેનો ન્યાય પણ દયા વગર કરવામાં આવશે.+ ન્યાય પર દયાનો વિજય થાય છે.