નિર્ગમન ૧૨:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ જે દિવસે ૪૩૦ વર્ષ પૂરાં થયાં, એ જ દિવસે યહોવાના લોકો* ઇજિપ્ત દેશમાંથી બહાર આવ્યા.