-
નિર્ગમન ૬:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હું તમને મારા લોકો તરીકે સ્વીકારીશ અને હું તમારો ઈશ્વર થઈશ.+ તમે ચોક્કસ જાણશો કે, તમને ઇજિપ્તના જુલમથી છોડાવીને બહાર કાઢનાર હું યહોવા તમારો ઈશ્વર છું.
-