યહોશુઆ ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઉપરથી વહેતું પાણી અટકી ગયું. એ પાણી દૂર આદમ શહેર આગળ, સારથાન પાસે દીવાલની* જેમ થંભી ગયું. બાકીનું પાણી અરાબાહ સમુદ્રમાં, એટલે કે ખારા સમુદ્રમાં* વહી ગયું. આમ નદીનું પાણી અટકી ગયું અને લોકો એને પાર કરીને યરીખો પાસે ગયા.
૧૬ ઉપરથી વહેતું પાણી અટકી ગયું. એ પાણી દૂર આદમ શહેર આગળ, સારથાન પાસે દીવાલની* જેમ થંભી ગયું. બાકીનું પાણી અરાબાહ સમુદ્રમાં, એટલે કે ખારા સમુદ્રમાં* વહી ગયું. આમ નદીનું પાણી અટકી ગયું અને લોકો એને પાર કરીને યરીખો પાસે ગયા.