-
યહોશુઆ ૪:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ તેઓ યર્દન પાર કરે ત્યાં સુધી, તમારા ઈશ્વર યહોવાએ એનું પાણી સૂકવી નાખ્યું હતું. એ અગાઉ પણ ઈશ્વરે એવું કર્યું હતું. ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર પાર કરી લે ત્યાં સુધી, તમારા ઈશ્વર યહોવાએ એનું પાણી સૂકવી નાખ્યું હતું.+
-