૧ કાળવૃત્તાંત ૧૬:૨૯, ૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+ ભેટ લઈને તેમની આગળ આવો.+ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.+ ૩૦ આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો! પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.+
૨૯ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+ ભેટ લઈને તેમની આગળ આવો.+ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.+ ૩૦ આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો! પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.+