ગીતશાસ્ત્ર ૨૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જેઓ યહોવાનો કરાર*+ અને તેમના નિયમો+ પાળે છે,તેઓને તે અતૂટ પ્રેમ બતાવે છે અને વફાદાર રહે છે. ગીતશાસ્ત્ર ૯૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે પોતાનાં પીછાંથી તને ઢાંકી દેશે.* તેમની પાંખો નીચે તું આશરો મેળવશે.+ તેમની વફાદારી+ તારા માટે ઢાલ+ અને રક્ષણ આપતી દીવાલ બનશે.
૪ તે પોતાનાં પીછાંથી તને ઢાંકી દેશે.* તેમની પાંખો નીચે તું આશરો મેળવશે.+ તેમની વફાદારી+ તારા માટે ઢાલ+ અને રક્ષણ આપતી દીવાલ બનશે.