ગીતશાસ્ત્ર ૧૦૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોવા ભલા છે.+ તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે,તેમની વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+