વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ યહોવા સામે ટક્કર લેનારાઓના તે ટુકડે-ટુકડા કરી નાખશે,*+

      તેઓ વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે.+

      યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે,+

      તે પોતાના રાજાને બળ આપશે+

      અને પોતાના અભિષિક્તને* બળવાન કરશે.”*+

  • ૧ શમુએલ ૭:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શમુએલ અગ્‍નિ-અર્પણ ચઢાવતો હતો ત્યારે, પલિસ્તીઓ ઇઝરાયેલીઓ સામે લડવા પાસે ને પાસે આવી રહ્યા હતા. યહોવાએ એ દિવસે પલિસ્તીઓ વિરુદ્ધ આકાશમાંથી ભારે ગાજવીજ કરાવી+ અને તેઓને ગૂંચવી નાખ્યા.+ એટલે તેઓ ઇઝરાયેલીઓ સામે હારી ગયા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો