વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૩:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તમારા લોકોનો ન્યાય કરવા અને ભલા-ભૂંડા વચ્ચેનો ફરક પારખવા+ તમારા આ સેવકને એવું હૃદય આપો,+ જે હંમેશાં તમારી આજ્ઞાઓ પાળે. નહિ તો તમારા આ અસંખ્ય* લોકોનો ન્યાય કોણ કરી શકે?”

  • ગીતશાસ્ત્ર ૯૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પ્રજાઓને જે સુધારે છે, તે શું ઠપકો નહિ આપે?+

      તે જ લોકોને જ્ઞાન આપે છે!+

  • દાનિયેલ ૨:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ તે સમયો અને ૠતુઓ બદલે છે,+

      તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+

      તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+

  • ફિલિપીઓ ૧:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ હું હંમેશાં પ્રાર્થના કરું છું કે સાચા જ્ઞાન+ અને પૂરી સમજણ+ સાથે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો