ગીતશાસ્ત્ર ૧૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અભિમાની બનીને ખોટાં કામો કરવાથી તમારા ભક્તને રોકજો.+ તેઓને મારા પર રાજ કરવા દેશો નહિ,+જેથી હું ઘોર પાપ* કરવાથી બચી જાઉં+અને બેદાગ રહું. રોમનો ૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પાપને તમારાં નાશવંત શરીરો પર રાજ કરવા ન દો,+ નહિતર તમે શરીરની ઇચ્છાના ગુલામ બની જશો.
૧૩ અભિમાની બનીને ખોટાં કામો કરવાથી તમારા ભક્તને રોકજો.+ તેઓને મારા પર રાજ કરવા દેશો નહિ,+જેથી હું ઘોર પાપ* કરવાથી બચી જાઉં+અને બેદાગ રહું.