૨ શમુએલ ૬:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહોવાનો કરારકોશ+ લઈને દાઉદ અને ઇઝરાયેલના ઘરના બધા લોકો જયજયકાર કરતાં કરતાં+ અને રણશિંગડું વગાડતાં વગાડતાં આવતા હતા.+ ગીતશાસ્ત્ર ૨૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યહોવાને મારી એક વિનંતી છે,મારી એક તમન્ના છે કે,જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+હું યહોવાની ભલાઈ પર મનન કરુંઅને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+ ગીતશાસ્ત્ર ૪૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હું આ બધું યાદ કરતાં કરતાં મારું દિલ ઠાલવું છું: એક સમય એવો હતો જ્યારે હું લોકોના ટોળા સાથે ચાલતો;લોકો ખુશી મનાવતા અને આભાર-સ્તુતિ ગાતાં ગાતાં તહેવાર ઊજવતા.+ હું આગળ આગળ ચાલીને પૂરા ભક્તિભાવથી*તેઓને ઈશ્વરના મંદિરે દોરી જતો. ગીતશાસ્ત્ર ૮૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હજાર દિવસો બીજે વિતાવવા કરતાં, તમારાં આંગણાંમાંનો એક દિવસ વધારે સારો છે!+ દુષ્ટોના તંબુઓમાં રહેવા કરતાં,મારા ઈશ્વરના મંદિરના ઉંબરા પર સેવા કરવાનું* હું વધારે પસંદ કરું છું.
૧૫ યહોવાનો કરારકોશ+ લઈને દાઉદ અને ઇઝરાયેલના ઘરના બધા લોકો જયજયકાર કરતાં કરતાં+ અને રણશિંગડું વગાડતાં વગાડતાં આવતા હતા.+
૪ યહોવાને મારી એક વિનંતી છે,મારી એક તમન્ના છે કે,જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+હું યહોવાની ભલાઈ પર મનન કરુંઅને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+
૪ હું આ બધું યાદ કરતાં કરતાં મારું દિલ ઠાલવું છું: એક સમય એવો હતો જ્યારે હું લોકોના ટોળા સાથે ચાલતો;લોકો ખુશી મનાવતા અને આભાર-સ્તુતિ ગાતાં ગાતાં તહેવાર ઊજવતા.+ હું આગળ આગળ ચાલીને પૂરા ભક્તિભાવથી*તેઓને ઈશ્વરના મંદિરે દોરી જતો.
૧૦ હજાર દિવસો બીજે વિતાવવા કરતાં, તમારાં આંગણાંમાંનો એક દિવસ વધારે સારો છે!+ દુષ્ટોના તંબુઓમાં રહેવા કરતાં,મારા ઈશ્વરના મંદિરના ઉંબરા પર સેવા કરવાનું* હું વધારે પસંદ કરું છું.