૨ શમુએલ ૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી દાઉદ કિલ્લામાં રહેવા લાગ્યો અને એ જગ્યાનું નામ દાઉદનગર પડ્યું.* દાઉદે ગઢ*+ પર અને શહેરમાં દીવાલો અને બીજી ઇમારતો બાંધવાનું શરૂ કર્યું.+
૯ પછી દાઉદ કિલ્લામાં રહેવા લાગ્યો અને એ જગ્યાનું નામ દાઉદનગર પડ્યું.* દાઉદે ગઢ*+ પર અને શહેરમાં દીવાલો અને બીજી ઇમારતો બાંધવાનું શરૂ કર્યું.+